Janmangal Namavali|જનમંગલ નામાવલી
Janmangal Namavali || જનમંગલ નામાવલી નો રોજે ૧૧ પાઠ કરવાથી ભક્તો ની તમાન મનોકામના પૂર્ણ થાય છે ,આ ગ્રંથ માં ભગવાન ના ૧૦૮ નામ મહિમા પૂર્વક સ્મરણ છે જેનું હૃદય થી સંભાળ વાથી કે પઠન જીવન ની તમાન વીટમ્બણાવો દૂર થાય છે .